સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ? આયાતો મોંઘી બને આપેલ પૈકી એક પણ નહીં નિકાસો સસ્તી બને આપેલ બંને આયાતો મોંઘી બને આપેલ પૈકી એક પણ નહીં નિકાસો સસ્તી બને આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Usually we ___ our car ___ at Rahim's garage. (have + service) had ___ service has ___ serviced have ___ served have ___ serviced had ___ service has ___ serviced have ___ served have ___ serviced ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સ્વીકારવાચક આકારવાચક પ્રમાણવાચક રંગવાચક સ્વીકારવાચક આકારવાચક પ્રમાણવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Q1 = 28.5 અને Q3 = 39.52 હોય તો અર્ધઅંતર ચતુર્થક વિસ્તાર કેટલો થાય ? આપેલ પૈકી એક પણ નહીં 39.52 5.51 28.5 આપેલ પૈકી એક પણ નહીં 39.52 5.51 28.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કેન્દ્ર સરકારના 2016-17 માટેના અંદાજપત્રમાં સૂચવેલા ઉત્પાદન વેરાના ફેરફારનો અમલ તારીખ ___ થી શરૂ થયેલ છે. 01/04/2017 01/03/2017 01/04/2016 01/03/2016 01/04/2017 01/03/2017 01/04/2016 01/03/2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે' ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ઘરમાં સવારે છાશ વલોવવી. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી કપોળ કલ્પનામાં રાચવું. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ઘરમાં સવારે છાશ વલોવવી. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી કપોળ કલ્પનામાં રાચવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP