ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કાન ફૂંકવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ? નિંદા કરવી કાનાફૂસી કરવી કાનમાં ફૂંક મારવી ભંભેરણી કરવી નિંદા કરવી કાનાફૂસી કરવી કાનમાં ફૂંક મારવી ભંભેરણી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિઓની જોડીઓ પૈકી કઈ જોડી ખોટી છે ? નિ: + રસ = નિરસ નિ: + રવ=નીરવ સુ + સુપ્ત =સુષુપ્ત ભાનુ + ઉદય = ભાનૂદય નિ: + રસ = નિરસ નિ: + રવ=નીરવ સુ + સુપ્ત =સુષુપ્ત ભાનુ + ઉદય = ભાનૂદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા...’ - રેખાંકિત સર્વનામ કયા પ્રકારનું છે ? જાતિવાચક સ્વવાચક સર્વનામ નથી આમાંથી કોઈપણ નહીં જાતિવાચક સ્વવાચક સર્વનામ નથી આમાંથી કોઈપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. તંત્ર - તાંત્રિક હિંસા - હિંસક પૈસા - પૈસાદાર લેખક - લેખિકા તંત્ર - તાંત્રિક હિંસા - હિંસક પૈસા - પૈસાદાર લેખક - લેખિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. મારા ભાઈનું બારમું પતી ગયું. વ્યાજસ્તુતિ વ્યતિરેક શ્લેષ ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. શિલ્પ શ્ + ઈ + લ્ + અ + પ્ + અ શ્ + અ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + પ્ + અ શ્ + ઉ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + અ + પ્ + અ શ્ + અ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + પ્ + અ શ્ + ઉ + લ્ + પ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP