સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ? ચિનુ મોદી સુરેશ જોષી પ્રિયકાન્ત મણિયાર મકરંદ દવે ચિનુ મોદી સુરેશ જોષી પ્રિયકાન્ત મણિયાર મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ડિબેન્ચર પરત કર્યા બાદ, ડિબેન્ચર પરત નિધિ ખાતું ___ ખાતે લઈ જવાય. નફા-નુકસાન સામાન્ય-અનામત મૂડી અનામત આપેલ પૈકી કોઈ પણ નહીં નફા-નુકસાન સામાન્ય-અનામત મૂડી અનામત આપેલ પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'લાઈફ સેવીંગ જેકેટ' કઈ આપત્તિમાં જીવ બચાવવા ઉપયોગી સાધન ગણાય છે ? ધરતીકંપ દુષ્કાળ પૂર વાવાઝોડું ધરતીકંપ દુષ્કાળ પૂર વાવાઝોડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) અમિતાભના તા.31-3-2017 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે નીચેના હવાલા નોંધની હિસાબોમાં નોંધ કેવી રીતે થશે ?-આખર સ્ટોક રૂ. 84,000 છે જેમાં 10% માલની બજાર કિંમત 10% ઓછી છે. આપેલ પૈકી એક પણ નહીં વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 અને પાકા સરવૈયામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 84,000, પાકા સરવૈયામાં મિલકત બાજુ આખર સ્ટોક રૂ. 840 આપેલ પૈકી એક પણ નહીં વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 અને પાકા સરવૈયામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 84,000, પાકા સરવૈયામાં મિલકત બાજુ આખર સ્ટોક રૂ. 840 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.2, A, 9, B, 6, C, 13, D, ___ 19 9 12 10 19 9 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'જ્યેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. અગ્રજ સમ્યક કનિષ્ઠ આપેલ પૈકી એક પણ નહીં અગ્રજ સમ્યક કનિષ્ઠ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.