સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ઓડિટિંગ એટલે શું ? ખાતાવહી તૈયાર કરવી નાણાંકીય પત્રકોની ચકાસણી કરવી નાણાંકીય વ્યવહારની નોંધ કરવી નાણાંકીય પત્રકો તૈયાર કરવા ખાતાવહી તૈયાર કરવી નાણાંકીય પત્રકોની ચકાસણી કરવી નાણાંકીય વ્યવહારની નોંધ કરવી નાણાંકીય પત્રકો તૈયાર કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) હૂંડી અને વચન ચિઠી બાબતે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી ? વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ABCD માં (A→Z = 1→26) પ્રમાણે જોતાં K = A, Q = G, U = B હોય તો S = ___ K C X I K C X I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગાણિતિક રીતે સીમાંત તુષ્ટીગુણને નીચે મુજબ દર્શાવી શકાય- MU = X/U MU = ∆U / ∆X MU = U/X MU = ∆X / ∆U MU = X/U MU = ∆U / ∆X MU = U/X MU = ∆X / ∆U ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ? મકરંદ દવે ચિનુ મોદી સુરેશ જોષી પ્રિયકાન્ત મણિયાર મકરંદ દવે ચિનુ મોદી સુરેશ જોષી પ્રિયકાન્ત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુજરાતી વિષયમાં પી.એચ.ડી ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP