સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નીચેનામાંથી સાચો પદક્રમ અને પદસંવાદ ધરાવતું વાક્ય પસંદ કરો.

પાણીની દીવાલ ઊંચી ધસતી આવે છે ઊંચી
દિવાલ આવે છે એક ધસતી પાણીની
પાણીની એક ઊંચી દીવાલ ધસતી આવે છે.
દિવાલ આવે છે એક ઊંચી પાણીની ધસતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે ?

ઊંધો સંબંધ છે.
સીધો સંબંધ છે.
કોઈ સંબંધ નથી.
વ્યસ્ત સંબંધ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નીચે પૈકી કોણે "તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત" આપ્યો ?

આર.સી.ડેવીસ
ફ્રેડરિક ટેલર
માઈકલ જુસીયસ
ફ્રેડરિક હઝબર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે'. આ વિધાન ___ નું છે.

ચાણક્ય
ગાંધીજી
સરદાર પટેલ
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP