સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) માનવગરીબીના આંકનું સૂત્ર- P1 = (P0+P1+P2) ÷ 3 P3 = (P0+P1+P2) ÷ 3 P2 = (P0+P1+P3) ÷ 3 P = (P1+P2+P3) ÷ 3 P1 = (P0+P1+P2) ÷ 3 P3 = (P0+P1+P2) ÷ 3 P2 = (P0+P1+P3) ÷ 3 P = (P1+P2+P3) ÷ 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયુ હશે ? પાણી હીરો આપેલ પૈકી એક પણ નહીં કાચ પાણી હીરો આપેલ પૈકી એક પણ નહીં કાચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સુરેખા 5x + 2y - 11 = 0 અને 6x - 2y = -22 નું છેદ બિંદુ મેળવો. (1, -8) (-1, 8) (-3, 2) (3, 2) (1, -8) (-1, 8) (-3, 2) (3, 2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ? મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) અમિતાભના તા.31-3-2017 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે નીચેના હવાલા નોંધની હિસાબોમાં નોંધ કેવી રીતે થશે ?-આખર સ્ટોક રૂ. 84,000 છે જેમાં 10% માલની બજાર કિંમત 10% ઓછી છે. વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 અને પાકા સરવૈયામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 આપેલ પૈકી એક પણ નહીં વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 84,000, પાકા સરવૈયામાં મિલકત બાજુ આખર સ્ટોક રૂ. 840 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 અને પાકા સરવૈયામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 આપેલ પૈકી એક પણ નહીં વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 84,000, પાકા સરવૈયામાં મિલકત બાજુ આખર સ્ટોક રૂ. 840 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નાણાંકીય વ્યવહારની ઉચિતતા (Propriety) તપાસવાની બાબત કોની સાથે સંકળાયેલી છે ? સરકારી ઓડિટ સંચાલન ઓડિટ આંતરીક ઓડીટ પડતર (Cost) ઓડિટ સરકારી ઓડિટ સંચાલન ઓડિટ આંતરીક ઓડીટ પડતર (Cost) ઓડિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP