સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચે પૈકી કોણે "તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત" આપ્યો ? ફ્રેડરિક ટેલર માઈકલ જુસીયસ આર.સી.ડેવીસ ફ્રેડરિક હઝબર્ગ ફ્રેડરિક ટેલર માઈકલ જુસીયસ આર.સી.ડેવીસ ફ્રેડરિક હઝબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદનાં ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ? પ્રધાનમંત્રી લોકસભા અધ્યક્ષ ચેરમેન રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી લોકસભા અધ્યક્ષ ચેરમેન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે. સરદાર પટેલ ગાંધીજી આલ્બર્ટ આઈન્સ્ટાઈન જવાહરલાલ નેહરુ સરદાર પટેલ ગાંધીજી આલ્બર્ટ આઈન્સ્ટાઈન જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ? આપેલ તમામ પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન આપેલ તમામ પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) એ કોલોનીમાં 2/3 સભ્યો મેગેઝીન 'A' મંગાવે છે. અડધા સભ્યો મેગેઝીન 'B' મંગાવે છે. 80 સભ્યો બંને મેગેઝીન મંગાવે છે. 40 સભ્યો એક પણ મેગેઝીન મંગાવતા નથી. સભ્યોની સંખ્યા શોધો. 320 240 300 400 320 240 300 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી - કિન્ડલ બર્જર જિરાલ્ડ મેયર માઈકલ ટોડેરો મહેબૂબ ઉલ હક કિન્ડલ બર્જર જિરાલ્ડ મેયર માઈકલ ટોડેરો મહેબૂબ ઉલ હક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP