સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) લાકડાના દહન બાદ નીચેનામાંથી કયા નુક્સાનકારક પદાર્થો છૂટા પડે છે ? નાઈટ્રોજન હાઈડ્રોકાર્બન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન હાઈડ્રોકાર્બન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) < b > સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને HTML માં બોલ્ડ કરી શકાય છે ? < emp > < strong > આપેલ પૈકી એક પણ નહીં < bold > < emp > < strong > આપેલ પૈકી એક પણ નહીં < bold > ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભારતના એક રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તે રાજ્યનું નાણાંકીય વર્ષ 2018 ની સાલથી જાન્યુઆરી થી ડિસેમ્બર માસ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. આ મુખ્યમંત્રીનું નામ જણાવો. મનોહરલાલ ખટ્ટર ત્રિવેન્દ્રસિંગ રાવત શિવરાજસિંહ ચૌહાણ યોગી આદિત્યનાથ મનોહરલાલ ખટ્ટર ત્રિવેન્દ્રસિંગ રાવત શિવરાજસિંહ ચૌહાણ યોગી આદિત્યનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી ___ બાદ મળવા પાત્ર નથી. સેવિંગ ખાતાનું વ્યાજ PPF નું રોકાણ જીવન વીમા પ્રીમિયમ મકાન લોનનું મુદ્દલ સેવિંગ ખાતાનું વ્યાજ PPF નું રોકાણ જીવન વીમા પ્રીમિયમ મકાન લોનનું મુદ્દલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયુ હશે ? આપેલ પૈકી એક પણ નહીં હીરો કાચ પાણી આપેલ પૈકી એક પણ નહીં હીરો કાચ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ / આલેખ વધુ અનુકૂળ ગણાય છે ? વૃતાંશ આલેખ પાઈ આકૃતિ સ્તંભાકૃતિ પાસ પાસેની સ્તંભાકૃતિ વૃતાંશ આલેખ પાઈ આકૃતિ સ્તંભાકૃતિ પાસ પાસેની સ્તંભાકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP