ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દ આપો. - વિગ્રહ સમાસ લડાઈ યુદ્ધ ગ્રહ સમાસ લડાઈ યુદ્ધ ગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યું અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. માં, એ થી, એ એ, એ માંથી માં, એ થી, એ એ, એ માંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દને અંગસાધક પ્રત્યય નથી લાગ્યો ? અપમાન ગેરફાયદો દુર્ભાગ્ય આરોહ અપમાન ગેરફાયદો દુર્ભાગ્ય આરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. વાસ - સાથ લાડકી - વાહાલી ચૂવું - ટપકવું કપટી - ઠગારું વાસ - સાથ લાડકી - વાહાલી ચૂવું - ટપકવું કપટી - ઠગારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ 'આંખ' નો પર્યાયવાચી નથી ? નેત્ર ચક્ષુ વ્યોમ નયન નેત્ર ચક્ષુ વ્યોમ નયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો. શિયાળો ઈ શિયાળો રૂપક અનન્વય વ્યાજ સ્તુતિ સજીવારોપણ રૂપક અનન્વય વ્યાજ સ્તુતિ સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP