કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં લોરેલ હબર્ડ ઓલિમ્પિક માટે પસંદગી પામનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર એથ્લેટ બન્યા તેઓ કયા દેશના છે ? લેબેનોન સ્વીડન ન્યુઝીલેન્ડ અમેરિકા લેબેનોન સ્વીડન ન્યુઝીલેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાયમેટ ચેન્જ લોન્ચ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે 'સીડ મિનિકટ પ્રોગ્રામ' શરૂ કર્યો ? આપેલ તમામ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આપેલ તમામ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'વ્હાઈટ મોન્યુમેન્ટ' કયા દેશમાં સ્થિત એક 4000 વર્ષ જૂનું યુદ્ધ સ્મારક છે ? ઈરાન ઈન્ડોનેશિયા ઈજિપ્ત સીરિયા ઈરાન ઈન્ડોનેશિયા ઈજિપ્ત સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના સભ્ય બન્યા ? અજય શેઠ તરુણ બજાજ TV સોમનાથન આનંદ મોહન બજાજ અજય શેઠ તરુણ બજાજ TV સોમનાથન આનંદ મોહન બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે જળવાયુ પરિવર્તન અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? મોરેશિયસ શ્રીલંકા થાઈલેન્ડ ભૂટાન મોરેશિયસ શ્રીલંકા થાઈલેન્ડ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP