કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
ભારતના કયા એકમાત્ર રાજ્યમાં મગરોની ત્રણેય પ્રજાતિ જોવા મળે છે ?

મધ્ય પ્રદેશ
ઓડિશા
પશ્ચિમ બંગાળ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ટી.વી. નરેન્દ્રન
ઉદય શંકર
સંજીવ બજાજ
પવન મુંજાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં તાતા મોટર્સ અને તાતા પાવરે સંયુક્ત રીતે ભારતના સૌથી મોટા સોલાર કારપોર્ટનું ઉદ્દઘાટન ક્યા કર્યું ?

ચેન્નઈ
પુણે
અમદાવાદ
લખનઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP