ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચીનુભાઈ મોદી - દ્વિરેફ
મણિશંકર ભટ્ટ - કાન્ત
ઉમાશંકર જોશી - વાસુકિ
બ.ક.ઠાકોર - સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ?

ચંદ્રકાંત બક્ષી
મધુ રાય
ચિનુ મોદી
સુરેશ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ?

સુરેશ દલાલ
કાંતિ ભટ્ટ
ભગવતીકુમાર શર્મા
તારક મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ચલાવેલા વિચારપત્રો સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

હરિજન અને હરિબંધુ
યંગ ઈન્ડિયા
આપેલ તમામ
ઇન્ડિયન ઓપિનિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

જયંત પાઠક
નરસિંહરાવ દિવેટીયા
ચંદ્રવદન સી. મહેતા
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP