સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબી ચોપડા લખવાની (લેખિત નોંધના) સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

હિસાબી ચોપડા એ ખાતાંવહીમાં લખવાના વ્યવહારો છે
આપેલ પૈકી એક પણ નહીં
હિસાબી ચોપડા એ ધંધાના વ્યવહારોની ક્રમાનુસાર કરેલી નોંધ છે
હિસાબી ચોપડા (લેખિત નોંધ) એ આર્થિક વ્યવહારનું તારણ અને ધંધાકીય વ્યવહારોનું વિશ્લેષણ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2012ના રોજ કરવેરાની જોગવાઈની બાકી ₹ 48,000 અને તા. 31-3-2019ના રોજ કરવેરાની જોગવાઈ બાકી ₹ 56,000 હતી. વર્ષ દરમિયાન ચુકવેલ કરવેરા ₹ 42,000 હતા, તો ચાલુ વર્ષે નફામાંથી કરવાની જોગવાઈ કેટલી કરવી પડશે ?

₹ 48,000
₹ 56,000
₹ 50,000
₹ 45,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શાખાને 1-7-2018 ના રોજ 2,00,000નું ફર્નિચર મોકલવામાં આવ્યું. ઘસારાનો દર 15% છે તો સીધી લીટીની પદ્ધતિએ 31-3-2019 ના રોજ ઘસારાની રકમ કેટલી થાય.

30,000
15,000
એક પણ નહિ
22,500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP