સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ હિસાબી સંકલ્પનામાં ધંધાના માલિકને તેની મૂડીમાં વધારો કરનાર દેણદાર તરીકે જોવામાં આવે છે ?

બેવડી અસરની સંકલ્પના
વ્યવહારીતાની સંકલ્પના
ધંધાકીય એકમની સંકલ્પના
નાણાંકીય માપની સંકલ્પના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નામાપદ્ધતિ એક જરૂરિયાત છે જ્યારે ___ એક વૈભવ છે. આ વિધાન પ્રાચીન સમયમાં પ્રચલિત હતું.

અન્વેષણ
ચકાસણી
આંતરિક ઓડિટ
ઓડિટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મહેસૂલી ખર્ચ એટલે ?

રોકડમાં થયેલું ખર્ચ
રોકડમાં થયેલું ખર્ચ + જૂના માલસામાનનો વપરાશ
રોકડમાં થયેલું ખર્ચ - જૂના માલસામાનની ઉપજ
જૂની મિલકતની વર્તમાન કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી હિસાબી પદ્ધતિમાં :

દરેક વ્યવહારની એક જ અસર અપાશે.
અમુક વ્યવહારની એક અસર અને અમુક વ્યવહારની બે અસર અપાશે.
દરેક વ્યવહારની બે અસર જ અપાશે.
અમુક વ્યવહારની અસર જ ન આપવામાં આવે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP