સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબમાં રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત ગણતરીમાં લે છે___

બધો સંભવિત નફો પણ સંભવિત નુકસાન છોડી દેવાય છે.
બધો જ સંભવિત નફા અને નુકસાન
બધો સંભવિત નુકસાન પણ સંભવિત નફો છોડી દેવાય છે.
બધો જ સંભવિત નફાને થતા નુકસાનને છોડી દેવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો લેણદારોને ઓછી રકમ ચૂકવવામાં આવે તો ધંધો વેચનારના લેણદારોનું ખાતું ઉધારી ___ ખાતે જમા થશે.

ધંધો વેચનારનું ઉપલક ખાતું
બેંક ખાતું
રોકડ ખાતું
ધંધો વેચનારનું ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ પ્રવૃતિ નાણાંકીય પ્રવૃત્તિમાં આવે છે ?

લોન પર વ્યાજ ચૂકવવું
જમીનની ખરીદી
સામાન્ય અનામતની જોગવાઈ
ભાડાની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે આપેલી આવકો પૈકીની કઈ આવક ધંધાની આવકના શીર્ષક હેઠળ ગણાતી નથી ?

આપેલ પૈકી એક પણ નહીં
ઝવેરાતના વેપારી દ્વારા ઝવેરાત ભાડે આપવાથી થતી આવક
ફર્નિચરના વેપારી દ્વારા ફર્નિચર ભાડે આપવાથી થતી આવક
જમીન-મકાનની ખરીદ વેચાણ કરનારને મકાન ભાડે આપવાથી થતી આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP