કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021' સંદર્ભે નીચેના પૈકી વિધાન સાચા છે ? 1. આ અધિનિયમ દ્વારા અનુચ્છેદ 342 (A) (1) અને 342 (A) (2)માં સુધારો કરવામાં આવ્યો છે. 2. આ અધિનિયમમાં અનુચ્છેદ 342 (A) (3)નામનો નવો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો છે. 3. અનુચ્છેદ 342 (A) (3) હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર રકારને OBCની યાદી તૈયાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. 4. આ અધિનિયમ અંતર્ગત અનુચ્છેદ 366 (26C) અને 338 (B) (9)માં પણ સુધારો કરવામાં આવ્યો છે.
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. તે સંદર્ભ નીચે આપેલ જોડકા પૈકી યોગ્ય જોડકું જોડો ? A a. 1 ઓગસ્ટ b. 2 ઓગસ્ટ c. 3 ઓગસ્ટ d. 4 ઓગસ્ટ B 1. અન્નોત્સવ દિવસ 2. નારી ગૌરવ દિવસ 3.જ્ઞાનશક્તિ દિવસ 4.સંવેદના દિવસ