સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સમાવેશ વખતે ખરીદ કિંમત પેટે આપવાના શેરની બજાર કિંમત ન આપી હોય તો શેરની ___ નક્કી કરવી પડે છે.

આંતરિક કિંમત
દાર્શનિક કિંમત
વાજબી કિંમત
ઊપજ કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો ખરીદતાં પાઘડી ચૂકવી હોય તો તે ભાગીદારોનાં મૂડી ખાતે ___ ના પ્રમાણમાં જમા કરવી.

એક પણ નહીં
નફા નુકસાન
મૂડીના
સરખે ભાગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જે ખર્ચમાં અમુક ભાગ સ્થિર હોય અને અમુક ભાગ ચલિત હોય તો તેવા ખર્ચ ને ___ ખર્ચ કહેવાય.

ચલિત ખર્ચ
અસામાન્ય ખર્ચ
અર્ધચલિત ખર્ચ
સ્થિર ખર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કેટલીક મિલકતો કે દેવાં ખરીદનાર કંપની ન લેતી હોય તો તે ભાગીદારોનાં મૂડી ખાતે ___ ના પ્રમાણમાં લઈ જવી.

સરખા ભાગે
જવાબદારી
નફા નુકસાનના
મૂડીના પ્રમાણમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP