સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેંક સિલકમેળના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તે મહિનાના અંતે રોકડમેળની બાકી કાઢવા માટે તૈયાર કરવામાં આવે છે. તે ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે. તે પાસબુક અને રોકડમેળની બાકી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. તે એક વેપારી માટે નફાની માહિતી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. તે મહિનાના અંતે રોકડમેળની બાકી કાઢવા માટે તૈયાર કરવામાં આવે છે. તે ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે. તે પાસબુક અને રોકડમેળની બાકી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. તે એક વેપારી માટે નફાની માહિતી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ જોગવાઈ નથી. ઘસારાની જોગવાઈ વટાવ અનામતની જોગવાઈ ઘાલખાધ અનામત ડિવિડન્ડ સમતુલા ભંડોળ ઘસારાની જોગવાઈ વટાવ અનામતની જોગવાઈ ઘાલખાધ અનામત ડિવિડન્ડ સમતુલા ભંડોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય લિવરેજ એટલે દેવાંનો કુલ મિલકતો સાથેનો ___ સરવાળો એક પણ નહીં ગુણોત્તર ભાગાકાર સરવાળો એક પણ નહીં ગુણોત્તર ભાગાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીએ ₹ 2,00,000 ની કિંમતના રીડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે દરેક ₹ 10નો એવા 4,000 ઈક્વિટી શેર 10% પ્રીમિયમે બહાર પાડ્યા. મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ થશે. ₹ 2,00,000 ₹ 2,40,000 ₹ 1,00,000 ₹ 1,60,000 ₹ 2,00,000 ₹ 2,40,000 ₹ 1,00,000 ₹ 1,60,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પોયસન ચલ x માટે વિતરણમાં p(x>0) = 1-e-2.5 હોય તો પોયસન વિતરણનો પ્રાચલ શોધો. 6.25 1.58 2.5 0.03986 6.25 1.58 2.5 0.03986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેર બાંયધરી કમિશનનું ખાતું બંધ કરીને તેની બાકી કયા ખાતે લઈ જવાશે ? બેંક ખાતે નફા નુકસાન ખાતે શેર ડિબેંચર ખાતે બાંયધરી દલાલો ખાતે બેંક ખાતે નફા નુકસાન ખાતે શેર ડિબેંચર ખાતે બાંયધરી દલાલો ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP