સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કયા વ્યવહારની કુલ રકમની ખરીદખાતામાં ખતવણી કરાય છે ?

ખરીદ પરત
સ્ટેશનરીની રોકડેથી ખરીદી
મશીનરીની ખરીદી
ઉધાર ખરીદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેપારી બેંક દ્વારા તેમના ગ્રાહકોને તેમના ખાતામાં જે રકમ હોય તેથી વધુ રકમ ઉપાડવાની અમુક વાર છૂટ આપવામાં આવે છે. અને તેની ઉપર બેંક વ્યાજ વસૂલે છે તેને ___ કહેવાય.

અતિરિક્ત ઉપાડ
લોન
અંડરરાઇટીંગ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષોવર્ષ નફાની રકમમાં સતત વધારો થતો હોય ત્યારે પાઘડી ગણતાં ___ નફો ધ્યાનમાં લેવાશે.

સાદો સરેરાશ નફો
ભારિત સરેરાશ નફો
અધિક નફો
મૂડીકૃત નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP