સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણપરત નોંધની કુલ રકમની ખતવણી કરવામાં આવે છે :

માલ ખાતામાં
ખરીદપરત નોંધમાં
વેચાણ નોંધમાં
વેચાણપરત નોંધમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્રશ્નમાં કોઈ સૂચના ન હોય તો રોકાણોના ખરીદ વેચાણ વખતે દલાલીની ગણતરી ___ કિંમત પર કરવામાં આવે છે.

ખરીદ-વેચાણના સોદાની કિંમત
મૂડી કિંમત
દાર્શનિક કિંમત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) નો જન્મ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થામાંથી થયો છે ?

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)
ગેટ (GATT)
એશિયન વિકાસ બેંક (ADB)
વિશ્વ બેંક (IBRD)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકત-દેવાં સંચાલન અભિગમ અનુસાર, હેજિંગનો ખ્યાલ, રૂઢિચુસ્તતાનો ખ્યાલ અને આક્રમકતાનો ખ્યાલને ___ આધારે અંગે નીતિ નક્કી કરવામાં આવે છે.

ઉઘરાણી
વેચાણ
શાખ
ટૂંકા, લાંબા-ગાળાની મૂડી પ્રાપ્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટરના અહેવાલનાં સંદર્ભમાં નીચેમાંથી કઈ બાબત સુસંગત નથી ?

ઓડિટરના અહેવાલ પર તારીખ જણાવેલી હોવી જોઈએ.
ઓડિટરનો અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને લખાયેલો હોવો જોઈએ.
ઓડિટરના અહેવાલમાં ઓડિટરની સહી હોવી જોઈએ.
ઓડિટરે પોતાનો અહેવાલ શેર હોલ્ડરો સુધી પહોંચાડવો જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP