સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું અનામત કોઈ ચોક્કસ હેતુ માટે નહીં પરંતુ ભવિષ્યની અચોક્કસ જવાબદારીને પહોંચી વળવા માટે ઊભું કરાય છે. વિશિષ્ટ અનામત મૂડી અનામત સામાન્ય અનામત ગુપ્ત અનામત વિશિષ્ટ અનામત મૂડી અનામત સામાન્ય અનામત ગુપ્ત અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ડિવિડન્ડને બોનસ શૅર પણ કહેવામાં આવે છે. સ્ટોક ફડચા રોકડ સંપત્તિ ડિવિડન્ડ સ્ટોક ફડચા રોકડ સંપત્તિ ડિવિડન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ હિસાબી પદ્ધતિ, હિસાબોની નોંધ અને નાણાંકીય પત્રકો તૈયાર કરવા સાથે સંબંધ ધરાવે છે. સંચાલકીય નાણાંકીય એકનોંધી પડતર સંચાલકીય નાણાંકીય એકનોંધી પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ? નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો અપ્રત્યક્ષ ખર્ચ નથી ? પગાર નૂર ચૂકવેલ કમિશન ચૂકવેલું ભાડું પગાર નૂર ચૂકવેલ કમિશન ચૂકવેલું ભાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પોયસન ચલ x માટે વિતરણમાં p(x>0) = 1-e-2.5 હોય તો પોયસન વિતરણનો પ્રાચલ શોધો. 0.03986 6.25 2.5 1.58 0.03986 6.25 2.5 1.58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP