ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં - કયા પ્રકારનું વિધાન છે ? સાદું વિધાન સંયુક્ત વિધાન જટિલ સંકુલ વિધાન સાદું વિધાન સંયુક્ત વિધાન જટિલ સંકુલ વિધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ સમુદ્રનો પર્યાય નથી ? અર્ણવ અબ્ધિ મણિધર રત્નાકાર અર્ણવ અબ્ધિ મણિધર રત્નાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સબરસનો સમાનાર્થી શબ્દ આપો. બધા રસ લવણ મધુરસ સ્વાદિષ્ટ બધા રસ લવણ મધુરસ સ્વાદિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી હોય તે વિકલ્પ પસંદ કરો. પીયૂષ સહાનુભૂતિ નુકશાન મુમુક્ષુ પીયૂષ સહાનુભૂતિ નુકશાન મુમુક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ? પર્વત - દીવાલ પલંગ - ખુરશી બાળક - છોકરું ગોળો - ગોળી પર્વત - દીવાલ પલંગ - ખુરશી બાળક - છોકરું ગોળો - ગોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. - રેખાંકિત પદનો વ્યાકરણી મોભો જણાવો. હકારવાચક ક્રિયાવિશેષણ ક્રમવાચક વિશેષણ નિષેધવાચક ક્રિયાવિશેષણ સંખ્યાવાચક વિશેષણ હકારવાચક ક્રિયાવિશેષણ ક્રમવાચક વિશેષણ નિષેધવાચક ક્રિયાવિશેષણ સંખ્યાવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP