સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ખાતેથી શાખાના પરચુરણ ખર્ચ ચૂકવવામાં આવે છે.

બેંક ખાતું
પેટા રોકડ ખાતું
રોકડ ખાતું
લેણદાર ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ લક્ષણ ધરાવતા ઉદ્યોગોમાં પ્રોત્સાહક યોજનાઓનું ક્ષેત્ર સામાન્ય રીતે અસ્થાને છે.

આપેલ તમામ
જોખમકારક કાર્ય
ગુણવત્તા નિયંત્રણ
કામગીરી કે પ્રદર્શન માપનમાં મુશ્કેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આમાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરશે ?

આપેલ પૈકી એક પણ નહીં
યંત્ર લાવવાનો ખર્ચ લારીભાડા ખાતે ઉધાર કર્યું
મકાનના મરામત ખર્ચને મકાન ખાતે ઉધાર કર્યું
ખરીદનોંધનો સરવાળો ₹ 10000 ઓછો ગણાયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. કાર્યકારી લિવરેજની કક્ષા મેળવો.

1.67
1.5
1.33
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP