ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉધામા કર્યા. વાક્યનો પ્રકાર કયો છે ? વિધાનવાક્ય વિધિવાક્ય ઉદ્દગાર વાક્ય પ્રશ્નવાક્ય વિધાનવાક્ય વિધિવાક્ય ઉદ્દગાર વાક્ય પ્રશ્નવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રવચનમાં વકતા ભારપૂર્વક બોલતા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક રીતિવાચક સમયવાચક સ્થળવાચક પ્રમાણવાચક રીતિવાચક સમયવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી છે ? પૃથિવીવલ્લભ રમણિ અંકુસ પાઈદળ પૃથિવીવલ્લભ રમણિ અંકુસ પાઈદળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? ગૂણીભૂત ગુણીભુત ગુણીભૂત ગુણિભુત ગૂણીભૂત ગુણીભુત ગુણીભૂત ગુણિભુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? શુદ્ધ અંત વચેટ અશુદ્ધ શુદ્ધ અંત વચેટ અશુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. આંગણું ગજાર હોલ સ્ટોર રૂમ આંગણું ગજાર હોલ સ્ટોર રૂમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP