સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નફામાં વધઘટ થતી હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકન વખતે કયો નફો ધ્યાનમાં લેવાય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણશેરો કરી આપેલી લેણીહૂંડી નકારાય ત્યારે ___ નું ખાતું ઉધારાય અને ___ નું ખાતું જમા થાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો વેચનાર રાજન લિ. ના ડિબેન્ચર 8% ના ₹ 1,25,000 ના છે. તેના ડિબેન્ચર હોલ્ડર્સને નવી કંપનીના 10%ના ડિબેન્ચર્સ એટલી જ સંખ્યામાં આપવાના છે જેથી તેમને વ્યાજની આવક તેટલી રહે. જો નવી કંપની ડિબેન્ચર ચૂકવે તો તેમણે કેટલી રકમનાં ડિબેન્ચર આપવા જોઈએ ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જીરાવાલા ટ્રાવેલ્સ પાસે 50 મુસાફરો બેસી શકે તેવી એક બસ છે. જે નીચે મુજબ આવવા જવાની રાઉન્ડ ટ્રીપ કરે છે :શહેર | અંતર | કેટલા દિવસ | કેટલા મુસાફરો મળે છે ? |
ટ થી અ | 150 કિમી | 8 | 90% |
ટ થી ડ | 120 કિમી | 10 | 85% |
ટ થી ઉ | 270 કિમી | 6 | 100% |
ઉપરની વિગતોના આધારે દર મહિને ગાડી કેટલા કિમી ચાલતી હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કયા લિવરેજની કક્ષા કાર્યકારી નફામાં થતા ફેરફાર સાથે શેરદીઠ કમાણીમાં થતા ફેરફારનું પ્રમાણ સૂચવે છે ?