સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાઘડીનું મૂલ્યાંકન કરતી વખતે ધંધામાં રોકાયેલી મૂડી કે સરેરાશ રોકાયેલી મૂડી નક્કી કરતી વખતે ___ પ્રકારના રોકાણો ધ્યાનમાં લેવાતાં નથી.

બિનધંધાકીય રોકાણો
ધંધાકીય રોકાણો
ચાલુ રોકાણો
કાયમી રોકાણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે જણાવેલા હિસાબી ધોરણો પૈકી કયું ધોરણ એસેસીએ તેના ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળની આવકોની નોંધ માટે અમલ કરવાનું હોય છે.

વિવેકપૂર્ણ હિસાબી ધોરણ
કેન્દ્ર સરકારે જાહેર કરેલાં હિસાબી ધોરણ
જે તે રાજ્યમાં પ્રવર્તમાન પારંપરિક હિસાબી ધોરણ
ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાએ નક્કી કરેલાં હિસાબી ધોરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરચાર્જ સાથે પાવર ખર્ચ ₹ 66,000, કલાકદીઠ યુનિટ વપરાશ 10 યુનિટ, યુનિટ દીઠ પાવરનો દર ₹ 5 છે, સસ્ચાર્જ 10% છે, યંત્ર ક્લાકો શોધો.

6,600 કલાકો
6,000 કલાકો
4,800 કલાકો
1,200 કલાકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સદ્વર વીમા કંપનીઓ બાકી જોખમના અનામત ઉપરાંત

એક પણ નહિ
વધારાનું અનામત રાખે છે.
વધારાનું પ્રીમિયમ વસૂલ કરે છે.
વધારાનો વીમો લઈ રાખે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP