ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હું તમને કશું ન કહું :(કર્મણી વાક્ય કયું છે ?)

હુંથી તમને કહેવાય ન કશું
તમારાથી હું કશું ન કહું
મારાથી તમને કશું કહેવાય નહીં
તમને મારાથી કંઈ ન કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"બારણે હાથી ઝૂલવા" રૂઢિપ્રયોગનો અર્થ આપો ?

ખૂબ શ્રીમંત હોવુ
ખૂબ ગરીબ હોવુ
હાથી પાળવો
ગજા ઉપરાંતનો ખર્ચ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અન્ન-જળ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

દુકાળ પડવો
ભૂખે મરવું
પૂરમાં પાક નષ્ટ થવો
જીવવા જેવી સ્થિતિ ન હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP