સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જાંગડથી વેચેલા માલ અંગે જાંગડ વેચાણ નોંધમાં કઈ કિંમતે નોંધ થાય છે ? વેચાણ કિંમત અને પડતર કિંમત બેમાંથી જે ઓછી હોય તે પડતર કિંમતે બજાર કિંમતે વેચાણ કિંમતે વેચાણ કિંમત અને પડતર કિંમત બેમાંથી જે ઓછી હોય તે પડતર કિંમતે બજાર કિંમતે વેચાણ કિંમતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ પ્રવૃતિ નાણાંકીય પ્રવૃત્તિમાં આવે છે ? જમીનની ખરીદી ભાડાની આવક લોન પર વ્યાજ ચૂકવવું સામાન્ય અનામતની જોગવાઈ જમીનની ખરીદી ભાડાની આવક લોન પર વ્યાજ ચૂકવવું સામાન્ય અનામતની જોગવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ કાર્યશીલ મૂડીનું ઘટક છે. અનામત લેણા મકાન એક પણ નહીં અનામત લેણા મકાન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આમનોંધનો ચોપડો બીજા નામે પણ જાણીતો છે કે, પ્રારંભિક આમનોંધનો ચોપડો પ્રારંભિક અને મધ્યમ આમનોંધનો ચોપડો આપેલ પૈકી એક પણ નહીં પેટા નોંધનો ચોપડો પ્રારંભિક આમનોંધનો ચોપડો પ્રારંભિક અને મધ્યમ આમનોંધનો ચોપડો આપેલ પૈકી એક પણ નહીં પેટા નોંધનો ચોપડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની એક્ટ મુજબ બાંયધરી દલાલોને વધુમાં વધુ શેર પર કેટલા ટકા બાંયધરી કમિશન આપી શકાય ? 2.5% 4% 5% 3% 2.5% 4% 5% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લાંબાગાળાના દેવાં ₹ 6,00,000 અને માલિકીના ભંડોળ ₹ 10,00,000 તો દેવાં-ઈક્વિટી ગુણોત્તર કેટલો ? 0.25 60 0.80 0.6 0.25 60 0.80 0.6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP