સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જાંગડથી વેચેલા માલ અંગે વર્ષનાં અંતે ગ્રાહક તરફથી જો કોઈ નિર્ણય મળ્યો ન હોય તો તે સ્ટોક હિસાબોમાં ક્યાં દર્શાવવામાં આવે છે.

પાકા સરવૈયામાં મિલકત-લેણા બાજુ
નફા-નુકસાન ખાતે જમા બાજુ
વેપાર ખાતે ઉધાર બાજુ
પાકા સરવૈયામાં મૂડી-દેવાં બાજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કયા લિવરેજની કક્ષા વેચાણમાં થતા ફેરફાર સાથે કાર્યકારી નફામાં થતા ફેરફારનું પ્રમાણ સૂચવે છે ?

નાણાકીય લિવરેજ
કાર્યકારી લિવરેજ
એક પણ નહીં
સંયુક્ત લિવરેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કામગીરીનો લાભ જુદા જુદા પક્ષકારો વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવે છે તે ___ દ્વારા જણાવવામાં આવે છે.

મૂલ્યવૃદ્ધિનું પત્રક
સમાન માપનાં પત્રક
નફો નુકસાન દર્શાવતું પત્રક
રોકડ પ્રવાહ પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP