ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આણે મને માર્યો વાક્યમાં આણે કયા પ્રકારનું સર્વનામ છે ? પુરુષવાચક દર્શક પ્રશ્ન વાચક અનિશ્ચય વાચક પુરુષવાચક દર્શક પ્રશ્ન વાચક અનિશ્ચય વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવત - "સહિયારી સાસુની ઉકરડે મોંકાણ" નો અર્થ શું છે ? ઘરની વાતો બીજાને કહેવી પીઠ પાછળ નિંદા કરવી સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે દિલની વાત જણાવવી ઘરની વાતો બીજાને કહેવી પીઠ પાછળ નિંદા કરવી સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે દિલની વાત જણાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ દર્શાવો. કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે સારા-ખરાબનો કદી વિચાર ન કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે સારા-ખરાબનો કદી વિચાર ન કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો પ્રકાર નથી ? દ્વિકર્મક અકર્મક શીલાર્થક સહાયકારક દ્વિકર્મક અકર્મક શીલાર્થક સહાયકારક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ક્રિયાપદ સકર્મક ન કહેવાય ? વાંચવું ચાલવું લખવું ખેંચવું વાંચવું ચાલવું લખવું ખેંચવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP