કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં જળવાયુ કાર્યકર્તા શ્યામસુંદર જ્ઞાનીને સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિષ્ઠિત 'લેન્ડ ફોર લાઈફ' પુરસ્કાર એનાયત કરાયો. તેઓ ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે ? બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં BRICS ગ્રીન હાઈડ્રોજન સમિટની મેજબાની ભારતની કઈ સંસ્થાએ કરી હતી ? NTPC IOC ONGC DRDO NTPC IOC ONGC DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં 10મા વાર્ષિક પુરસ્કાર સમારોહ દરમિયાન વાર્ષિક 'વર્લ્ડ કોરિયોગ્રાફી એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? રેમો ડિસોઝા પ્રભુ દેવા સુરેશ મુકુંદ ટેરેન્સ લુઈસ રેમો ડિસોઝા પ્રભુ દેવા સુરેશ મુકુંદ ટેરેન્સ લુઈસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા સંકલિત વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંકમાં 64 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 41 32 23 43 41 32 23 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. વર્ષ 1969માં પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ સમાપ્ત કરી દેવાઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં પશ્ચિમ બંગાળે વિધાન પરિષદ સ્થાપવાનો નિર્ણય કર્યો. આપેલ બંને વર્ષ 1969માં પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ સમાપ્ત કરી દેવાઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં પશ્ચિમ બંગાળે વિધાન પરિષદ સ્થાપવાનો નિર્ણય કર્યો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં એશિયન ઉત્પાદકતા સંગઠનમાં એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટી ચેમ્પિયન 2020નો પુરસ્કાર કોને એનાયત કરાયો ? સામ પિત્રોડા વર્ગીસ કુરિયન R.S. સોઢી R નંદ ગોપાલ સામ પિત્રોડા વર્ગીસ કુરિયન R.S. સોઢી R નંદ ગોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP