સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹ 3,00,000 અને આખરની બાકી ₹ 3,60,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹ 40,000માં વેચ્યા અને નવાં રોકાણો ₹ 1,20,000માં ખરીધા હતાં. તો વર્ષ દરમિયાન રોકાણો વેચતાં કેટલી ખોટ ગઈ હશે ?

₹ 40,000
₹ 50,000
₹ 60,000
₹ 20,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ પરતના વ્યવહારો માટે ___ વાઉચર ગણાય.

માલ આવક પત્રક
ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી
ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર
વેચાણ ભરતિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતીય હિસાબી ધોરણ નં‌. 14 મુજબ ખરીદ કિંમત નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર) નાં ડિબેન્ચરનો સમાવેશ નીચે પૈકી શેમાં નથી કરાતો ?

પાઘડીમાં
ખરીદ કિંમતમાં
ચોખ્ખી મિલકતમાં
નવી કંપની માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP