સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ સંચાલકીય હિસાબી પદ્ધતિનું સાધન નથી.

સીમાંત પડતર પદ્ધતિ
કાચું સરવૈયું
સમાન માપનાં પત્રકો
ગુણોત્તર વિશ્લેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડ ખરીદી ₹ 30,000, ઉધાર વેચાણ ₹ 1,76,000, રોકડ વેચાણ ₹ 40,000, આખર સ્ટોક ₹ 15,000, શરૂઆતનો સ્ટોક ₹ 25,000 કાચા નફાનો દર પડતર પર 20% હોય તો ઉધાર ખરીદી કેટલી ગણાય ?

₹ 1,76,000
₹ 1,32,900
₹ 1,40,000
₹ 1,27,200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ‘આંતરિક અંકુશ’નું લક્ષણ નથી.

તેના દ્વારા ભૂલો અને અનિયમિતતા વધે છે.
એક કર્મચારી દ્વારા થયેલું કાર્ય બીજા કર્મચારી દ્વારા સતત ચેક થતું રહે છે.
સમયની બચત થતી નથી.
કર્મચારીને નિશ્ચિતકાર્ય વહેંચવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જેમ કંપનીનો ___ગુણોત્તર ઊંચો તેમ કંપનીને ભવિષ્યમાં નાણાં મેળવવાની શક્યતા ઓછી થતી જશે.

દેવા-ઈક્વિટી
EPS
કાર્યકારી લિવરેજ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP