સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી ક્યો ખર્ચ હોટલ સેવા પડતરમાં ધ્યાને લેવાતો નથી ?

રૂમ–એટેન્ડન્ટ્સ તથા વેઈટરનો પગાર
યંત્રોનો ઘસારો
આંતરિક સુશોભન ખર્ચ
ધોબીનો ખર્ચ (ધોલાઈ, ઈસ્ત્રી વગેરેનો).

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જાંગડથી વેચેલા માલ અંગે જાંગડ વેચાણ નોંધમાં કઈ કિંમતે નોંધ થાય છે ?

વેચાણ કિંમતે
પડતર કિંમતે
વેચાણ કિંમત અને પડતર કિંમત બેમાંથી જે ઓછી હોય તે
બજાર કિંમતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ટેકનિકલ ડિરેક્ટરની ફી માટે ફાળવણીનો આધાર :

આપેલા સેવાના પ્રમાણમાં
પ્રત્યક્ષ મજૂરી
રોકાયેલી જગ્યા
કર્મચારીની સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ હિસાબી સંકલ્પનામાં ધંધાના માલિકને તેની મૂડીમાં વધારો કરનાર દેણદાર તરીકે જોવામાં આવે છે ?

બેવડી અસરની સંકલ્પના
ધંધાકીય એકમની સંકલ્પના
વ્યવહારીતાની સંકલ્પના
નાણાંકીય માપની સંકલ્પના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP