કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યની સરકારે સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ સ્કીમને મંજૂરી આપી છે ? પશ્ચિમ બંગાળ હરિયાણા ગોવા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ હરિયાણા ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમે 'ડિજિટલ ચેમ્પિયન્સ પ્રોગ્રામ' શરૂ કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? એમેઝોન માઈક્રોસોફ્ટ IBM વ્હોટસએપ એમેઝોન માઈક્રોસોફ્ટ IBM વ્હોટસએપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં તાતા મોટર્સ અને તાતા પાવરે સંયુક્ત રીતે ભારતના સૌથી મોટા સોલાર કારપોર્ટનું ઉદ્દઘાટન ક્યા કર્યું ? અમદાવાદ લખનઉ પુણે ચેન્નઈ અમદાવાદ લખનઉ પુણે ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVAX ગઠબંધનના માધ્યમથી ઓછી આવકવાળા દેશોને COVID-19 વેક્સિનના 500 મિલિયન ડોઝ દાન કરવાની ઘોષણા કરી ? રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ભારત રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કયા સ્થળે પુનર્નિર્મિત મહાત્મા ગાંધી પુસ્તકાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ? ખલીફા યુનિવર્સિટી, UAE કુવૈત યુનિવર્સિટી, કુવૈત નૈરોબી યુનિવર્સિટી, કેન્યા કેપટાઉન યુનિવર્સિટી, દક્ષિણ આફ્રિકા ખલીફા યુનિવર્સિટી, UAE કુવૈત યુનિવર્સિટી, કુવૈત નૈરોબી યુનિવર્સિટી, કેન્યા કેપટાઉન યુનિવર્સિટી, દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી 'વરુણ' અને 'અસ્સી' નદીઓ કયા રાજ્યમાંથી વહે છે ? મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP