કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે કૃષિના ક્ષેત્રમાં સહયોગ વધારવા સંયુક્ત કાર્ય સમૂહની સ્થાપના માટે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? ઈઝરાયેલ નોર્વે ફિજી સેશેલ્સ ઈઝરાયેલ નોર્વે ફિજી સેશેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 2016ની ICMED યોજનાનું એડવાન્સ્ડ વર્ઝન 'ઈન્ડિયન સર્ટિફિકેશન ઓફ મેડિકલ ડિવાઈસિઝ 13485 Plus સ્કીમ' (ICMED 13485 Plus) લૉન્ચ કરી ? ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક પણ નહીં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે મહિલાઓ અને યુવાનો વચ્ચે ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે 2 નવા પ્રોજેક્ટ મુખ્યમંત્રી મહિલા ઉદ્યમી યોજના (MMUY) અને મુખ્યમંત્રી યુવા ઉદ્યમી યોજના (MYUY) શરૂ કરી છે ? ગુજરાત આસામ બિહાર કર્ણાટક ગુજરાત આસામ બિહાર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સ્માર્ટ કાર્ડ પ્રદાન કરવા માટે 'ઈ-નિર્માણ' વેબ પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી ? હરિયાણા પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણા પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં CBSE બોર્ડે કઈ કંપનીની સહાયતાથી વિદ્યાર્થીઓ માટે કોડિંગ /પ્રોગ્રામિંગને એક વિષય તરીકે રજૂ કર્યો છે ? માઈક્રોસોફ્ટ ગૂગલ એપલ IBM માઈક્રોસોફ્ટ ગૂગલ એપલ IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અરાવલી વન ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? હરિયાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP