કમ્પ્યુટર (Computer) છેલ્લે કરેલ ક્રિયા ની અસર દૂર કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે ? CTRL + T CTRL + Z CTRL + V CTRL + S CTRL + T CTRL + Z CTRL + V CTRL + S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ફાઈલ મેનુ પર જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે. F7 F9 F10 F8 F7 F9 F10 F8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Word માં પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે ? Drop Caps Master Caps Top Caps Big Caps Drop Caps Master Caps Top Caps Big Caps ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચે આપેલામાંથી કયા ઈનપુટ ઉપકરણ છે ?(I) માઉસ (II) ઓપ્ટીકલ કેરેકટર રીડર (III) ટ્રેક બોલ ફક્ત I I અને II I અને III I, II અને III ફક્ત I I અને II I અને III I, II અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સામાન્ય રીતે બેંકમાં કયા ઉપકરણોનો ઉપયોગ થાય છે ? ટચ સ્ક્રીન જોય સ્ટીક ઓપ્ટીકલ કેરેકટર રેકગનાઈઝર ટ્રેક બોલ ટચ સ્ક્રીન જોય સ્ટીક ઓપ્ટીકલ કેરેકટર રેકગનાઈઝર ટ્રેક બોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Excel 2003 માં બનાવેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય ? XLSX XLS XLM XLVW XLSX XLS XLM XLVW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP