ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કપડવંજ ખાતે આવેલી કુંકાવાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

ભીમદેવ બીજો
ભીમદેવ પ્રથમ
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં કઈ મસ્જિદમાં 'ઝુલતા મિનારા' આવેલા છે ?

સીદી બશીરની
જુમ્મા મસ્જિદ
આપેલ પૈકી એક પણ નહીં
રાણી સિપ્રીની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ?

બાલાજી મંદિર (સુરત)
ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર
બહુચરાજી
પોળોનું પક્ષીમંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP