ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ?

આપેલ તમામ
ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે.
જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો.
મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ?

ખીલજી યુગ
બલબન યુગ
સલ્તનત યુગ
સોલંકી યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP