ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ? ઘનશ્યામ ઓઝા હિતેન્દ્ર દેસાઇ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્ર દેસાઇ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ? બરોડા ભાવનગર જુનાગઢ જામનગર બરોડા ભાવનગર જુનાગઢ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતા ? નવસારી દાંડી સુરત રાજકોટ નવસારી દાંડી સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આર્ય સમાજ' ની શરૂઆત ક્યાં થઈ ? ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ એક સ્થળ પહેલા બૌદ્ધ સ્થળ હતું અને પછી જૈન તીર્થસ્થળ બન્યું ? તારંગા ગિરનાર પાલિતાણા શેત્રુંજય તારંગા ગિરનાર પાલિતાણા શેત્રુંજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ કઈ નદી પર છે ? નર્મદા તાપી ભાદર સાબરમતી નર્મદા તાપી ભાદર સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP