શ્રેણી
નીચેની શ્રેણીમાં બંધબેસતી ન હોય તે સંખ્યા કઈ ?
1,2,9,44,267,1854,___

2
267
44
9

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

શ્રેણી
ચાર ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય ?

1599
1677
1763
1591

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP