ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ જાણીતા હતા ?

સુરેન્દ્રજી
પરીક્ષિતલાલ મજુમદાર
કરમશીભાઈ મકવાણા
શંભુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ?

ઔરંગઝેબ
અલાઉદ્દીન ખીલજી
અકબર
મુઝફર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ?

પોળોનું પક્ષીમંદિર
બહુચરાજી
બાલાજી મંદિર (સુરત)
ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP