સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પુનઃસ્થાપના ખાતું બંધ કરતાં મળેલી તફાવતની રકમ ક્યાં ખાતે લઈ જવામાં આવે છે ?

ન. નું ખાતું
વેપાર ખાતે
મૂડી ખર્ચ ખાતે
મહેસુલી ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડ વેચાણ / રોકડ ખરીદી / રોકડમાં લાવેલ વધારાની મૂડી શોધવા માટે :

સ્થિતિ દર્શક નિવેદન તૈયાર કરવામાં આવશે.
રોકડ ખાતું તૈયાર કરવામાં આવશે.
લેણીહૂંડી ખાતું તૈયાર કરવામાં આવશે
દેવાદારોનું ખાતું તૈયાર કરવામાં આવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
A અને B 2:1ના પ્રમાણમાં ભાગીદાર છે. તેઓની મૂડી અનુક્રમે ₹ 60,000 અને ₹ 10,000 છે. જો રોકડનો હપ્તો 20,000 મળેલ હોય તો ___

A અને B ને ₹ 10,000 અને ₹ 10,000 મળશે.
ફક્ત B ને ₹ 20,000 મળશે.
ફક્ત A ને ₹ 20,000 મળશે.
A અને B ને ₹ 12,000 અને ₹ 8,000 મળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ ઉપજ નથી ?

મળેલું કમિશન
માલસામાનનું વેચાણ
જુના ફર્નિચરનું વેચાણ
મળેલું ભાડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP