ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1950 ઈ.સ. 1949 ઈ.સ. 1947 ઈ.સ. 1948 ઈ.સ. 1950 ઈ.સ. 1949 ઈ.સ. 1947 ઈ.સ. 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વલ્લભીનો રાજ્યધર્મ ___ હતો. બૌદ્ધ એક પણ નહીં વૈષ્ણવવાદ શિવવાદ બૌદ્ધ એક પણ નહીં વૈષ્ણવવાદ શિવવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી - બારડોલી સત્યાગ્રહ દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ પ્રાંતીય સરકારોની ઘોષણા પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ બારડોલી સત્યાગ્રહ દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ પ્રાંતીય સરકારોની ઘોષણા પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ? રખાલદાસ બેનર્જી માધોસ્વરૂપ વત્સ સર જહોન માર્શલ આર.એસ. બીસ્ત રખાલદાસ બેનર્જી માધોસ્વરૂપ વત્સ સર જહોન માર્શલ આર.એસ. બીસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું ગામ ‘ભગતનું ગામ' તરીકે પ્રખ્યાત છે ? ઊંઝા ડીસા સાયલા અબડાસા ઊંઝા ડીસા સાયલા અબડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ? ગોવિંદરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP