કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં શોધવામાં આવેલી માનવ પ્રજાતિ 'નેશેર રામલા હોમો' ના અવશેષ કયા દેશમાંથી મળી આવ્યા ?

ઈજિપ્ત
સાઉદી અરેબિયા
ઈઝરાયેલ
ઈરાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ટી.વી. નરેન્દ્રન
ઉદય શંકર
સંજીવ બજાજ
પવન મુંજાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ ચંદ્રની વિશેષતાઓ માટે કઈ ભાષામાં 8 નામોની મંજૂરી આપી છે ?

ચાઈનીઝ
હિન્દી
ઉર્દૂ
ફ્રેન્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ડેવિડ ડિયોપે કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત વાર્ષિક આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ જીત્યો છે ?

હેમર બ્લોવ્ઝ
ટુ ધ લાઈટહાઉસ
એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક
એન અમેરિકન મેરેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP