સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સામાન્ય વીમામાં પોલિસીની મુદત સામાન્ય રીતે ___ વર્ષની હોય છે. બે વર્ષની દસ વર્ષની પાંચ વર્ષની એક વર્ષની બે વર્ષની દસ વર્ષની પાંચ વર્ષની એક વર્ષની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય નીતિમાં ___ સાધનનો સમાવેશ થતો નથી. આપેલ તમામ બેંક દર રોકડ અનામત પ્રમાણ ટેક્સ આપેલ તમામ બેંક દર રોકડ અનામત પ્રમાણ ટેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સખાવત પડતરના પત્રકમાં કયા ખર્ચ તરીકે દર્શાવાય છે? કારખાના ખર્ચ વહીવટી ખર્ચ વિતરણ ખર્ચ એક પણ નહીં કારખાના ખર્ચ વહીવટી ખર્ચ વિતરણ ખર્ચ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાંના સમયમૂલ્યના ખ્યાલ હેઠળ, નાણાંનું મૂલ્ય - આપેલ પૈકી એક પણ નહીં દરેક વર્ષે સરખું રહે છે. અગાઉનાં વર્ષો કરતાં પછીનાં વર્ષોમાં ઊંચું રહે છે. પછીનાં વર્ષો કરતાં અગાઉનાં વર્ષોમાં ઊંચું રહે છે. આપેલ પૈકી એક પણ નહીં દરેક વર્ષે સરખું રહે છે. અગાઉનાં વર્ષો કરતાં પછીનાં વર્ષોમાં ઊંચું રહે છે. પછીનાં વર્ષો કરતાં અગાઉનાં વર્ષોમાં ઊંચું રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જેમ કંપનીનો ___ગુણોત્તર ઊંચો તેમ કંપનીને ભવિષ્યમાં નાણાં મેળવવાની શક્યતા ઓછી થતી જશે. દેવા-ઈક્વિટી એક પણ નહીં કાર્યકારી લિવરેજ EPS દેવા-ઈક્વિટી એક પણ નહીં કાર્યકારી લિવરેજ EPS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો પ્રેફરન્સ શેર્સને પ્રીમિયમથી પરત કરવામાં આવે તો આ પ્રીમિયમની રકમની જોગવાઈ. જામીનગીરી પ્રિમિયમમાંથી કરી શકાશે. મૂડી પરત અનામતમાંથી કરી શકાશે. નવા બહાર પાડેલા શેર્સની રકમમાંથી કરી શકાશે. શેર જપ્તી ખાતામાંથી કરી શકાશે. જામીનગીરી પ્રિમિયમમાંથી કરી શકાશે. મૂડી પરત અનામતમાંથી કરી શકાશે. નવા બહાર પાડેલા શેર્સની રકમમાંથી કરી શકાશે. શેર જપ્તી ખાતામાંથી કરી શકાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP