કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 13 ઓગસ્ટ, 2021ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કોણે ‘રાષ્ટ્રીય વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી’ લોન્ચ કરી છે ? શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી રાજનાથ સિંહ શ્રી અમિતભાઈ શાહ શ્રી નિતિનભાઈ પટેલ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી રાજનાથ સિંહ શ્રી અમિતભાઈ શાહ શ્રી નિતિનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે COVID-19 મહામારીથી ગંભીર રીતે પ્રભાવિત લોકોને સહાય પ્રદાન કરવા માટે COVID-I9 અફેક્ટેડ લાઈવલીહુડ સપોર્ટ સ્કીમ શરૂ કરી છે ? લદાખ લક્ષદ્વીપ ત્રિપુરા મણિપુર લદાખ લક્ષદ્વીપ ત્રિપુરા મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા નારાયણકોટી મંદિરને ધરોહર ગોદ લે પ્રોજેક્ટમાં સામેલ કરાયું ? મધ્યપ્રદેશ ઉત્તરાખંડ ઓડિશા બિહાર મધ્યપ્રદેશ ઉત્તરાખંડ ઓડિશા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે INS વિક્રાંત નામના વિમાનવાહક જહાજનું દરિયાઈ પરીક્ષણ શરૂ કર્યુ છે. તેનું કયા દેશ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે ? ફ્રાન્સ જર્મની અમેરિકા તે સ્વદેશી છે ફ્રાન્સ જર્મની અમેરિકા તે સ્વદેશી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઓગસ્ટ મહિનાની કઈ તારીખે ધર્મ અથવા વિશ્વાસ પર હિંસાના શિકાર બનેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે ? 21 ઓગસ્ટ 23 ઓગસ્ટ 25 ઓગસ્ટ 22 ઓગસ્ટ 21 ઓગસ્ટ 23 ઓગસ્ટ 25 ઓગસ્ટ 22 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે કાજિન્દ-21 સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસનું આયોનજ કર્યું ? ઓમાન બાંગ્લાદેશ તજિકિસ્તાન કઝાખસ્તાન ઓમાન બાંગ્લાદેશ તજિકિસ્તાન કઝાખસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP