Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) √13 એ ___ સંખ્યા છે. પ્રાકૃતિક અસંમેય પૂર્ણાંક સંમેય પ્રાકૃતિક અસંમેય પૂર્ણાંક સંમેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) Find out correct spelling. Sucess Saacess Success Suceess Sucess Saacess Success Suceess ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો. મણિલાલ દેસાઈ અનિલ જોશી રાજીવ પટેલ રમેશ પારેખ મણિલાલ દેસાઈ અનિલ જોશી રાજીવ પટેલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જે સંખ્યાના માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને ___ સંખ્યા કહે છે. અવિભાજ્ય વિકૃત વિભાજય અપૂર્ણાંક અવિભાજ્ય વિકૃત વિભાજય અપૂર્ણાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ? દ્વિગુ સમાસ બહુવ્રીહી સમાસ અવ્યયીભાવ સમાસ કર્મધારય સમાસ દ્વિગુ સમાસ બહુવ્રીહી સમાસ અવ્યયીભાવ સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઉંચાઈ 14 મીટર છે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય. (π = 22/7 લો.) 44 88 22 14 44 88 22 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP