કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના ગંધમર્દન હિલ્સને ભારતના 37મા જૈવવિવિધતા વિરાસત સ્થળ તરીકે ઘોષિત કરાઈ ?

ઓડિશા
છત્તીસગઢ
કર્ણાટક
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ક્યા મંત્રાલયે ‘Grievance Appellate Committee’ (GAC)નું ગઠન કર્યું ?

ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
ગૃહ મંત્રાલય
સહકાર મંત્રાલય
નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP