કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં પ્રેઝન્ટેશનને સરળ અને સુંદર બનાવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે ?

મુવી ફાઈલ
એનિમેશન
મલ્ટીમીડિયા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ?

ડ્રેગીંગ
ડબલ ક્લિક
રાઈટ ક્લિક
ક્લિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP